Pending Cases : લો બોલો! દેશની અદાલતોમાં 5 કરોડથી વધુ કેસો પેન્ડિંગ, ખાલી સુપ્રીમ કોર્ટનો આંકડો જ ચોંકાવનારો, જાણો વર્તમાન સ્થિતિ..

by kalpana Verat
Pending Cases : Over 5 crore cases pending in courts, 80,000 of them in Supreme Court

News Continuous Bureau | Mumbai

Pending Cases :

  • દેશની વિવિધ કોર્ટોમાં કુલ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે જે પૈકી સુપ્રીમ કોર્ટમાં 80,000 કેસ પેન્ડિંગ છે.  
  • કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લોકસભાને એક લેખિત ઉત્તરમાં જણાવ્યું કે દેશની અલગ અલગ કોર્ટોમાં 5 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ છે. 
  • આ 5,08,85,856 પેન્ડિંગ કેસોમાંથી 61 લાખથી વધુ 25 હાઇકોર્ટના સ્તર પર છે. 
  • તદઉપરાંત જિલ્લા અને અધિનસ્થ કોર્ટોમાં 4.46 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ છે.
  • ભારતીય ન્યાયપાલિકામાં ન્યાયાધીશોની કુલ સ્વીકૃત સંખ્યા 26 હજાર 568 છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ.. થયો ભયાનક માર્ગ અકસ્માત.. આટલાનાં મોત.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More