GST Return : કેન્દ્રની મોદી સરકારની મોટી જાહેરાત, આ દુકાનદારોએ નહીં ભરવો પડે GST રિટર્ન..

by kalpana Verat
GST Return Indirect tax body waives annual return filing requirement for turnover up to Rs 2 crore

News Continuous Bureau | Mumbai

GST Return : કેન્દ્રની મોદી સરકારે નાના દુકાનદારોને મોટી રાહત આપી છે.

નાણા મંત્રાલયે GST Return ભરનારા નાના વેપારીઓઓને જીએસટીઆર-9 ફાઈલ (GSTR-9) કરવામાંથી મુક્તિ આપી છે. 

2 કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરતા નાના વેપારીઓએ આ ફોર્મ ફાઈલ કરવું પડે છે, જેમાં તેમણે વાર્ષિક રીટર્ન ફાઈલ કરવું પડતું હતું.. 

હવે નાના વેપારીઓને આ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળી ગઈ છે.

નાણા મંત્રાલયે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. 

મંત્રાલયના જણાવ્યા અનુસાર જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં 5 વર્ષમાં 65 ટકા વધી ગઈ છે. એપ્રિલ-2023 સુધીમાં જીએસટી રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા 1.13 કરોડે પહોંચી છે. 

જીએસટી હેઠળ રજીસ્ટર્ડ થયેલા કરદાતાઓની સંખ્યા હવે 1.40 કરોડ પર પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2018માં 1.06 કરોડ હતા.

 

આ સમાચાર પણ વાંચો :  Pending Cases : લો બોલો! દેશની અદાલતોમાં 5 કરોડથી વધુ કેસો પેન્ડિંગ, ખાલી સુપ્રીમ કોર્ટનો આંકડો જ ચોંકાવનારો, જાણો વર્તમાન સ્થિતિ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More