Pakistan : આતંકનો અંત, પુલવામા અને ઉરી હુમલાના આ માસ્ટરમાઈન્ડની પાકિસ્તાનમાં ગોળી મારી હત્યા..

by kalpana Verat
Pakistan Lashkar-e-Taiba terrorist and recruiter Habibullah alias Khan Baba killed by ‘unknown gunmen’ in Pakistan

News Continuous Bureau | Mumbai

Pakistan : 

  • પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદીને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે. 
  • પુલવામાં અને ઉરી હુમલાના માસ્ટરમાઈન્ડની પાકિસ્તાનમાં હત્યા કરી દેવામાં આવી છે. 
  • લશ્કર-એ-તોઈબાનો વડો હાફિઝ સઈદનો નજીકનો સંબંધી ભોલા ખાનને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે. 
  • અહીંની પોલીસે ભોલા ખાનના મોતની પુષ્ટિ કરી છે. 
  • મૃતક આતંકવાદી હબીબુલ્લાહ ઉર્ફે ભોલા ખાન ઉર્ફે બાબા ખાન કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે ખૈબર પખ્તૂનબામાં મોટાપાયે ભરતી કરી રહ્યો હતો. 
  • ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષના સમયગાળામાં ભારતના 23 મોસ્ટ વૉન્ટેડ આરોપીઓ અજાણ્યા હુમલાખોરોના હાથે મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

આ સમાચાર પણ વાંચો : National Farmers Day: તા.૨૩ ડિસેમ્બરે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરાશે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More