Earthquake : 6.2ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું ભારતનું આ પાડોશી દેશ, 116 લોકોના મોત, 200થી વધુ ઘાયલ..

by kalpana Verat
Earthquake 116 killed, nearly 200 injured as 6.2 magnitude earthquake strikes China's Gansu

News Continuous Bureau | Mumbai 

Earthquake : 

  • ચીનના ( China) ઉત્તર-પશ્ચિમમાં ગાંસુ ( Gansu  ) અને કિંઘાઈ ( Qinghai ) પ્રદેશમાં મોડી રાત્રે 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • બંને પ્રાંતોમાં લગભગ 116 લોકોના મોત ( death ) થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
  • ગાંસુમાં 105 અને પડોશી પ્રાંત કિંઘાઈમાં 11 લોકોનાં મોત થયા છે.
  • ભૂકંપનું કેન્દ્ર ગાંસુની જિશિશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિમી નીચે હતું, જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર (3 માઈલ) દૂર હતું.
  • જો કે, યુએસ જીઓલોજિકલ સર્વેએ ( US Geological Survey ) ભૂકંપની તીવ્રતા 5.9 દર્શાવી છે.

આ સમાચાર પણ વાંચો : Tamil Nadu rain: તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત, ચાર લોકોના મૃત્યુ તેમજ હજારો લોકો અટવાયા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More