National Alliance Committee : કોંગ્રેસે બનાવી નેશનલ એલાયન્સ કમિટી, અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ સહિતના આ નેતાઓને સ્થાન મળ્યું

by kalpana Verat
National Alliance Committee Congress forms 5-member National Alliance Committee ahead of 2024 Lok Sabha elections

News Continuous Bureau | Mumbai 

National Alliance Committee : 

  • ઈન્ડિયા એલાયન્સની બેઠક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની રચના કરી છે. 
  • આ સમિતિમાં પાંચ વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
  • સમિતિમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશ સામેલ છે. 
  • મુકુલ  વાસનિકને સમિતિના કન્વીનર બનાવાયા છે.
  • મહત્વનું છે કે અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને એવા સમયે કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો છે.   

આ સમાચાર પણ વાંચો : TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની ઉડાવી મજાક, સંસદની બહાર કરી મિમિક્રી; રાહુલ ગાંધીએ બનાવ્યો વીડિયો, જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More