News Continuous Bureau | Mumbai
Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ માટે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પ્રભાવક તરીકે મોટી કમાણી કરે છે. પરંતુ થોડા દિવસો પહેલા તેનું ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તેને ફરી થી એક્ટિવ પણ કરવામાં આવ્યું હતું. હવે લાગે છે ઉર્ફી જાવેદ ને તેની કમાણી ને લઈને ચિંતા થઇ છે. તેથી હવે તેને તેની કમાણી નો બીજો સ્ત્રોત અપનાવ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ઉર્ફી જાવેદ નો વિડીયો થયો વાયરલ
ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે વાયરલ વીડિયોમાં ઉર્ફી જાવેદ એક હોટલમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી જોવા મળી રહી છે. તેમજ વેઇટ્રેસ જેવા ડ્રેસ માં ઉર્ફી અન્ય લોકોને સૂચના આપી રહી છે તેમજ તેના હાથમાં રહેલા પેડ પર કંઈક લખી પણ રહી છે.
View this post on Instagram
ઉર્ફીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વિડીયો માં લોકો ઉર્ફી ને તેના કામ પ્રત્યે ની લગન જોઈ અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Puja banerjee: દેવો કે દેવ મહાદેવ ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી નો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, અભિનેત્રી ના લેટેસ્ટ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ