News Continuous Bureau | Mumbai
Japan earthquake :
નવા વર્ષના પ્રથમ દિવસે મધ્ય જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર એક જ દિવસમાં જાપાનમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા હતા.
હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળમાં દબાયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ સોમવાર બપોરે આવ્યો હતો જેમાં કેટલીક બિલ્ડિંગ નષ્ટ થઇ ગઇ હતી.
આ સમાચાર પણ વાંચો : Manipur Violence : મણિપુરમાં વર્ષના પહેલા જ ભડકી હિંસા! આટલા લોકોની ગોળી મારીને હત્યા, પાંચ જિલ્લાઓમાં લદાયો કર્ફ્યુ