Manipur Violence : મણિપુરમાં વર્ષના પહેલા જ ભડકી હિંસા! આટલા લોકોની ગોળી મારીને હત્યા, ખીણના પાંચ જિલ્લાઓમાં લદાયો કર્ફ્યુ

by kalpana Verat
Manipur Violence Fresh outbreak kills 4, curfew imposed in 5 districts

News Continuous Bureau | Mumbai 

Manipur Violence : 

  • નવા વર્ષના પહેલા દિવસે મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે.
  • મીડિયા રિપોર્ટ્સ મુજબ સોમવારે સાંજે થોબલ જિલ્લાના લિલોંક વિસ્તારમાં સ્થાનિક લોકો સાથે અથડામણ બાદ અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા છે.
  • ઉપરાંત આ ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા છે.
  • જોકે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
  • હિંસા ફાટી નીકળ્યા બાદ થૌબલ અને ઇમ્ફાલ પશ્ચિમ સહિત ખીણના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Crude oil : ડોલર પરની નિર્ભરતા ઘટશે… ભારતે આ દેશ પાસેથી ખરીદેલા કાચા તેલની ચુકવણી રૂપિયામાં કરી..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More