Crude oil : ડોલર પરની નિર્ભરતા ઘટશે… ભારતે આ દેશ પાસેથી ખરીદેલા કાચા તેલની ચુકવણી રૂપિયામાં કરી..

by kalpana Verat
Crude oil India pays in rupees for crude oil purchased from UAE

News Continuous Bureau | Mumbai 

Crude oil : 

  • ભારતીય ચલણને મજબૂત બનાવવાની દિશામાં ભારતે મોટું પગલું ભર્યું છે.
  • ભારતે પ્રથમ વખત UAEને ક્રૂડ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરી છે.
  • દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રાષ્ટ્રીય ચલણ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ મોટી પહેલ છે.  
  • જોકે ભારત તેની 85 ટકાથી વધુ તેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર છે. 
  • એટલે આ માટે તેણે મોટા પ્રમાણમાં ડોલરમાં ચૂકવણી કરવી પડશે.

આ સમાચાર પણ વાંચો : Hair care : વાળને ખરતાં અટકાવી ઝડપથી કમર સુધી લાંબા કરવા હોય તો ટ્રાય કરો આ 3 હેર જેલ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More