Japan Earthquake : નવા વર્ષના પહેલા જ દિવસે ધ્રુજી ધરા.. જાપાનમાં આવ્યો 7.4ની તીવ્રતાનો ભૂકંપ, હવે સુનામીનો ખતરો, આ શહેરોમાં એલર્ટ જાહેર..

by kalpana Verat
Japan Earthquake Tsunami warning issued after 7.6 magnitude quake

News Continuous Bureau | Mumbai 

Japan Earthquake : 

  • ભારતના મિત્ર દેશ જાપાનમાં 7.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે.  
  • આ ભૂકંપ આવતાની સાથે જ ઇશિકાવા, નિગાતા અને તોયામા પ્રીફેક્ચર્સના દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
  • એટલું જ નહીં લોકોને તેમના ઘર ખાલી કરવા અપીલ કરવામાં આવી છે.
  • ઈશિકાવામાં નોટો પેનિનસુલા પાસે દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે. 
  • ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જાપાનમાં ગુરૂવારે એક પછી એક બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો : બર્થડે સ્પેશિયલ: નાના પડદા થી અભિનય ની શરૂઆત કરનાર વિદ્યા બાલન આજે છે કરોડોની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More