David Warner : નવા વર્ષ પર ક્રિકેટનાં આ ધુરંધરે આપ્યો ઝટકો, વન-ડે ક્રિકેટમાંથી કર્યું સંન્યાસનું લેવાનું એલાન..

by kalpana Verat
David Warner David Warner retires from one-day cricket ahead of Test farewell

News Continuous Bureau | Mumbai 

David Warner :

  • ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટું એલાન કર્યું છે.
  • ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 
  • સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વનડે ક્રિકેટમાંથી પણ સન્યાસ લઇ રહ્યો છે. 
  • સિડનીમાં 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે.
  • ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય તેણે પહેલા જ લઇ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : ISRO XPoSat Mission: નવા વર્ષના પહેલા જ દિવસે ISRO એ રચ્યો ઈતિહાસ.. ઈસરોનું XSPECT લોન્ચ.. ચંદ્ર બાદ હવે અવકાશનું આ રહસ્ય ઉકેલાશે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More