News Continuous Bureau | Mumbai
Aamir khan: આમિર ખાન ને રીના દત્તા ની દિકરી ઇરા ખાન લગ્ન ના બંધન માં બંધાઈ ચુકી છે. આ લગ્ન માં આમિર ખાન ની પૂર્વ પિતાની કિરણ રાવે પણ હાજરી આપી થી.ગઈકાલે ઇરા અને નૂપુરે પરિવાર અને મિત્રો ની હાજરી માં રજીસ્ટર મેરેજ કર્યા હતા. રજીસ્ટર મેરેજ બાદ પરિવાર ના સભ્યો અને મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શન દરમિયાન આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ ને બધાની સામે કિસ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાં તેની પહેલી પત્ની રીના દત્તા પણ હાજર હતી.
આમિર ખાને કરી કિરણ રાવ ની કિસ
ઇરા ખાન ને નૂપુર ના રજીસ્ટર મેરેજ બાદ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં રીના દત્તા, કિરણ રાવ, આઝાદ ખાન અને જુનૈદ ખાન અને આમિર ખાન વર-વધુ ઇરા અને નૂપુર ને મળવા સ્ટેજ પર પહોંચ્યા હતા. આ દરમિયાન આમિર ખાન ના પુરા પરિવારે કેમેરા સામે પોઝ આપ્યો હતો. ત્યારબાદ આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ પાસે જઈને તેના ગાલ પકડી ને તેને કિસ કરી હતી.આ દરમિયાન ત્યાં હાજર રીના લોકો તેને જોતા રહી ગયા.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ મુજબ ઇરા ખાન ને નૂપુર શિખરે 8 જાન્યુઆરી એ ઉદયપુર માં ધામધૂમ થી લગ્ન કરશે. ત્યારબાદ બે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ટીવી ની નાગિન એટલેકે સુરભી ચંદના બંધાશે લગ્નના બંધનમાં, જાણો અભિનેત્રી ક્યારે અને કોની સાથે લેશે સાત ફેરા