Pakistan Blast : પાકિસ્તાનમાં થયો બોમ્બ બ્લાસ્ટ.. આટલા પોલીસકર્મીઓના મોત, અનેક ઘાયલ..

by kalpana Verat
Pakistan Blast Blast in Pakistan kills five police officers during polio vaccination drive

 News Continuous Bureau | Mumbai

Pakistan Blast : 

  • પોલિયો રસીકરણ ટીમની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. 
  • શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત અને 20થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
  • આ ઘટનામાં વધુ લોકોના મોતની આશંકા છે. કારણ કે ઇજાગ્રસ્તોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
  • પાકિસ્તાનમાં પોલિયો ટીમો રસીના વિરોધને કારણે આતંકવાદીઓ દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો :  IND T20 Squad vs AFG : અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત.. રોહિત શર્માની થઈ વાપસી.. આ દિગ્ગજો થયા બહાર.. જાણો કોને મળ્યું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More