Earthquake : જાપાન, અફઘાનિસ્તાન બાદ હવે આ દેશમાં પણ ધ્રુજી ધરતી, ભૂકંપની તીવ્રતા 6.7 રિક્ટર સ્કેલ નોંધાઇ. લોકોમાં ભયનો માહોલ..

by kalpana Verat
Earthquake 6.7 magnitude quake jolts Talaud Islands in Indonesia

News Continuous Bureau | Mumbai

Earthquake : 

  • ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓ ની ધરા ફરી એકવાર ધ્રુજી છે. 
  • હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મપાઈ છે. 
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 80 કિમીની ઊંડાઈએ હતું.
  • જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 
  • અગાઉ ગયા અઠવાડિયે ગુરુવારે ઈન્ડોનેશિયાના બલાઈ પુંગુટમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Hair Mask : સિલ્કી અને મુલાયમ વાળ માટે અળસીના બીજ નો આ રીતે કરો ઉપયોગ, વાળની દરેક સમસ્યા થશે દૂર..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More