News Continuous Bureau | Mumbai
Munawwar rana : પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે.
તેમની લખનઊના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ રવિવારે મોડી રાત્રે અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું
મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. તેમણે લખનઉની SGPGI હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૫ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
Join Our WhatsApp Community