Red Sea: ભારતનું વધ્યું ટેંશન! આ દેશ એ ગેસ સપ્લાય રોકી, લાલ સમુદ્રમાં હુમલાની વ્યક્ત કરી આશંકા..

by kalpana Verat
Red Sea Qatar halts five gas tanker journeys through the Red Sea after US-led air strikes

News Continuous Bureau | Mumbai

 Red Sea :

  •  લાલ સાગરમાં ટકરાવની અસર ભારત પર સીધી પડવા લાગી છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ કતારે લાલ સાગરમાં હૂતી આતંકવાદીઓ વિરુદ્ધ અમેરિકન નેતૃત્વના હુમલાને કારણે ગેસ સપ્લાય રોકી દીધી છે. 
  • એલએેનજી નિકાસ કતાર એનર્જીએ પણ હવે લાલ સાગરમાં ઓછામાં ઓછા ચાર એલએનજી ટેન્કરને રોકી લીધા છે. 
  • જોકે, કતાર એનર્જીએ એમ પણ કહ્યું કે એલએનજીનું ઉત્પાદન ચાલુ છે.
  • ઉલ્લેખનીય છે કે ભારત સૌથી વધુ પ્રાકૃતિક ગેસ કતારથી આયાત કરે છે. 

આ સમાચાર પણ વાંચો : Ram Mandir: 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસને મહારાષ્ટ્રમાં પણ જાહેર રજા તરીકે જાહેર કરો.. હવે ભાજપના આ ધારાસભ્યે કરી માંગ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More