Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોરારી બાપુને મળ્યું આમંત્રણ.. આ તારીખથી કરશે અયોધ્યામાં રામકથા..

Ram Mandir Morari Bapu got an invitation for the Pran Pratishtha Mohotsav of Ram Temple in Ayodhya.. From this date he will perform Ram Katha in Ayodhya
Ram Mandir Morari Bapu got an invitation for the Pran Pratishtha Mohotsav of Ram Temple in Ayodhya.. From this date he will perform Ram Katha in Ayodhya

News Continuous Bureau | Mumbai

Ram Mandir: આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ( Ayodhya ) રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રામ કથાકાર મોરારી બાપુને ( Morari Bapu ) રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. મોરારી બાપુએ પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામ કથા કરશે તેવું મીડિયા અહેવાલો છે.

મીડિયા સાથેની વાતચીતમાં મોરારી vબાપુએ જણાવ્યું છે કે, હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ( Ram Mandir Pran Pratishtha Mohotsav ) જઈ રહ્યો છું. આ ક્ષણને લઈ હું અભિભૂત છું. મારા જીવનની આટલી મોટી આ પહેલી ઘટના છે. આ રામ રાજ્યનું શુકન છે. રામ મંદિરના અભિષેકમાં જે કંઈ થઈ રહ્યું છે તે શાસ્ત્રો પ્રમાણે જ થઈ રહ્યું છે. જેમને ન આવવું હોય તેમને આશીર્વાદ આપવા જોઈએ. તમારે તમારી શુભેચ્છાઓ આપવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  Pakistan: પાકિસ્તાનમાં એરસ્ટ્રઈક બાદ.. પાકિસ્તાનની ઈરાનને ચેતવણી કહ્યું, આના ગંભીર પરિણામો ભોગવવા જ પડશે.. અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન..

 રામ મંદિરના મહોત્સવમાં નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે…

ભારતનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. રામ મંદિરના મહોત્સવમાં નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે. મોરારી બાપુએ રામ મંદિરને 11 કરોડ રૂપિયા દાન પણ આપ્યા છે. તેમજ બાકીનું રામકથા ( Ram Katha ) સમયે દાન કરીશ એમ પણ મિડીયા રિપોર્ટમાં જણાવ્યું છે.નરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં શંકરાચાર્ય ઉપસ્થિત નથી રહેવાના અંગે બાપુએ જણાવ્યું હતું કે, એમના મનમાં શું છે તે તેઓ જાણે. આ શુભ અવસર પર તમામ ગુરૂજનો અને મહાનુભાવોના આશીર્વાદ લેવા જોઈએ. તે આવે કે ન આવે, પરંતુ જેમને ન આવવું હોય, તેમને આશીર્વાદ આપવા જોઈએ.

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!