News Continuous Bureau | Mumbai Ram Mandir: આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ( Ayodhya ) રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે રામ કથાકાર મોરારી બાપુને ( Morari Bapu ) રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી મહોત્સવનું આમંત્રણ મળ્યું છે. મોરારી બાપુએ પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામ કથા કરશે તેવું મીડિયા અહેવાલો છે. Embark on a spiritual journey with #MorariBapu at… Continue reading Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોરારી બાપુને મળ્યું આમંત્રણ.. આ તારીખથી કરશે અયોધ્યામાં રામકથા..
