News Continuous Bureau | Mumbai
Israel-Gaza war:
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ શાંત પડ્યું નથી.
- દરમિયાન ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે, મધ્ય ગાઝામાં હમાસ સાથેના યુદ્ધમાં તેના 24 સૈનિકો માર્યા ગયા છે.
- યુદ્ધ શરૂ થયા બાદ સેનાને થયેલું આ સૌથી મોટું નુકસાન છે.
- જ્યારે સૈનિકો ઈમારતને તોડી પાડવા માટે બોમ્બ લગાવી રહ્યા હતા ત્યારે હમાસના આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
- આ દરમિયાન એક ગોળી બોમ્બ સાથે વાગી અને વિસ્ફોટ થયો. આ પછી ઈમારત ધરાશાયી થઈ ગઈ. તમામ સૈનિકો મૃત્યુ પામ્યા.
- અગાઉ સાત ઓક્ટોબરના હુમલામાં લગભગ 1,200 ઈઝરાયલના લોકો માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના આ વિસ્તારમાં બનશે દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું સ્મારક, રહીશોએ વાલી મંત્રી સમક્ષ કરી માંગ..