US Presidential Polls 2024: જો બિડેનનું વધ્યું ટેન્‍શન, ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ન્‍યૂ હેમ્‍પશાયરની પ્રાથમિક ચૂંટણી જીતી, આ ભારતીય-અમેરિકન ઉમેદવારને હરાવ્‍યા..

by kalpana Verat
US Presidential Polls 2024Donald Trump wins New Hampshire's GOP primary

News Continuous Bureau | Mumbai 

US Presidential Polls 2024: 

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ન્‍યૂ હેમ્‍પશાયરની પ્રાથમિક ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે.
  • આ જીત સાથે ટ્રમ્‍પ હવે નવેમ્‍બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેનને ટક્કર આપી શકે છે. 
  • જોકે આ હાર બાદ પણ નિક્કી હેલી હજુ પણ નિરાશ નથી. હેલીએ કહ્યું છે કે આ લડાઈ હજુ પૂરી થઈ નથી.
  • રાજકીય વિશ્‍લેષકોનું કહેવું છે કે નિક્કી હેલીએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. 
  • ટ્રમ્‍પની જીતને કારણે રાષ્ટ્રપતિ જો બિડેન તણાવમાં આવી ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઇ મેટ્રોમાં ડબ્બા નાના પડે એટલી ભીડ! કોચની સંખ્યા વધારીને આટલા કરવાની ઉઠી માંગ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More