Road accident : અહેમદનગર કલ્યાણ હાઈવે પર ટ્રેક્ટર, એસટી અને ઈકો કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ થયા મોત..

by kalpana Verat
Road accident Horrifying Accident Of Three Vehicles Near Bhalwani On Ahmednagar Kalyan Road Six Killed

News Continuous Bureau | Mumbai 

Road accident : 

  • અહેમદનગર કલ્યાણ હાઈવે પર શેરડીનું પરિવહન કરતા ટ્રેક્ટર, થાણે-મહેકર એસટી બસ અને ઈકો ગાડીનો ભયંકર અકસ્માત થયો છે.
  • ધવલપુરી ફાટા પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.
  • 6 માંથી પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તેમના મૃતદેહોને પારનેર ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
  • અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
  • હાલ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને વાહનવ્યવહાર સુચારૂ છે.
  • અકસ્માતની જાણ થતા જ પોલીસ સહિત વિસ્તારના નાગરિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Karpuri Thakur : મોદી સરકારની મોટી જાહેરાત, બિહારના ‘જનનાયક’ કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More