Israel-Hamas Conflict: ગાઝામાં નરસંહાર રોકવા માટે ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયલને આદેશ, આપ્યો આટલા મહિનાનો સમય..

by kalpana Verat
Israel-Hamas Conflict U.N. Court Orders Israel to Prevent Genocide

News Continuous Bureau | Mumbai 

Israel-Hamas Conflict:

  •  ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ)એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે આદેશમાં કહ્યું કે, ઈઝરાયલ એ નક્કી કરે કે તેમની સેના ગાઝામાં નરસંહાર નહીં કરે અને ત્યાં માનવીય સ્થિતિમાં સુધારવાદી પગલા ભરે. 
  • સાથે કોર્ટે ઈઝરાયલને આ મામલે એક મહિનામાં રિપોર્ટ આપવા કહ્યું છે.
  • ઉલ્લેખનીય છે કે, આફ્રિકા ઈઝરાયલ પર ગાઝાપટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટ સમક્ષ પહોંચ્યું હતું

આ સમાચાર પણ વાંચો :  Vocal For Local : વોકલ ફોર લોકલ એ માત્ર એક સૂત્ર જ નહીં પરંતુ એક સંસ્કૃતિ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More