News Continuous Bureau | Mumbai
Ashok Saraf :
- મરાઠી અને હિંદી ફિલ્મોના દિગ્ગજ એક્ટર અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
- અભિનેતાને મરાઠી અને હિંદી થિયેટરમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજ્યનું આ સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યું છે.
- મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પુરસ્કારની જાહેરાત કરી છે.
- અશોક સરાફે મરાઠીની સાથે સાથે હિંદી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Shivsena : મુખ્યમંત્રી એકનાથ શિંદેના આ વિશ્વાસુ ધારાસભ્યનું થયું આકસ્મિક નિધન, આજની કેબિનેટ બેઠક રદ..