Shivsena : મુખ્યમંત્રી એકનાથ શિંદેના આ વિશ્વાસુ ધારાસભ્યનું થયું આકસ્મિક નિધન, આજની કેબિનેટ બેઠક રદ,

by kalpana Verat
Shivsena Shinde group MLA Anil Babar has passed away.

News Continuous Bureau | Mumbai

 Shivsena : 

  • સાંગલી જિલ્લાના ખાનપુર-આટપાડી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અનિલ બાબરનું આકસ્મિક નિધન થયું છે. 
  • તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ન્યુમોનિયાના કારણે ગઈકાલે બપોરે તેમને સાંગલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
  • અનિલ બાબર મુખ્યમંત્રી એકનાથ શિંદેના વિશ્વાસુ ધારાસભ્ય હતા. 
  • આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે સ્વર્ગસ્થ ધારાસભ્ય અનિલ બાબરને શ્રદ્ધાંજલિ આપવા ખાનપુર-આટપાટી જશે.
  • ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અનિલ બાબરની પત્ની શોભા બાબરનું નિધન થયું હતું. 
  • હવે છ મહિના પછી અનિલ બાબરનું પણ અવસાન થયું. એક વર્ષમાં બાબર પરિવારના બે મહત્વના સભ્યો ગુમાવવાથી શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Rice Water: સવારે આ પાણીથી ધોઈ લો ચહેરો, ડાઘ-ધબ્બા દૂર થશે, ત્વચા ચંદ્રની જેમ ચમકશે…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More