Ashok Saraf :મરાઠી અને હિંદી ફિલ્મોના આ દિગ્ગજ અભિનેતાને મળ્યો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી જાહેરાત..

by kalpana Verat
Ashok Saraf Veteran actor Ashok Saraf to be conferred with Maharashtra Bhushan Award 2023

News Continuous Bureau | Mumbai

Ashok Saraf : 

  • મરાઠી અને હિંદી ફિલ્મોના દિગ્ગજ એક્ટર અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 
  • અભિનેતાને મરાઠી અને હિંદી થિયેટરમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજ્યનું આ સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યું છે. 
  • મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પુરસ્કારની જાહેરાત કરી છે. 
  • અશોક સરાફે મરાઠીની સાથે સાથે હિંદી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Shivsena : મુખ્યમંત્રી એકનાથ શિંદેના આ વિશ્વાસુ ધારાસભ્યનું થયું આકસ્મિક નિધન, આજની કેબિનેટ બેઠક રદ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More