Delhi liquor scam: તપાસ એજન્સી ઇડી કેજરીવાલને છોડવાના જરાય મૂડમાં નહીં, દિલ્હી દારૂ કાંડમાં મુખ્યમંત્રીને વધુ એક સમન્સ. આ તારીખે હાજર થવાનો આપ્યો આદેશ..

by kalpana Verat
Delhi liquor scam ED issues fifth summons to Arvind Kejriwal in Delhi excise policy case

News Continuous Bureau | Mumbai

Delhi liquor scam:

  • દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ( CM Arvind Kejriwal ) ફરી એકવાર સમન્સ ( Summon ) પાઠવવામાં આવ્યા છે.
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) એ આમ આદમી પાર્ટીના ( Aam Admi Party ) રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને પાંચમું સમન્સ મોકલ્યું છે.
  • અરવિંદ કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
  • આવી સ્થિતિમાં કેજરીવાલ પાસે આ વખતે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે કે નહીં તે નક્કી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે.
  • ઉલ્લેખનીય છે કે દિલ્હીના સીએમ ( Delhi CM ) પહેલા જ 4 સમન્સની અવગણના કરી ચૂક્યા છે. કેજરીવાલે દર વખતે EDના સમન્સને ગેરકાયદે ગણાવીને અવગણ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  International Airport: સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More