Stock Market : બજેટ પહેલા શેરબજારમાં મામૂલી ઉછાળો, આ કંપનીના શેર બજાર ખુલતાની સાથે જ ક્રેશ..

by kalpana Verat
Stock Market Sensex, Nifty to seek cues from the interim budget

News Continuous Bureau | Mumbai

Stock Market : 

  • આજે 1 ફેબ્રુઆરીએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે.
  • સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલા જ શેરબજારમાં મામૂલી ઉછાળો જોવા મળી રહ્યો છે.
  • સેન્સેક્સ 40 પોઈન્ટ વધીને 71,999 પર ખુલ્યો અને નિફ્ટીની શરૂઆત 62 પોઈન્ટ વધીને 21780 ના સ્તરે થઈ છે.
  • માર્કેટમા ધીમી શરૂઆત બાદ, બજાર ખુલતાની સાથે જ Paytm શેર ક્રેશ થઈ ગયા.
  • (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો : Jharkhand politics : બિહાર બાદ હવે ઝારખંડમાં રાજકીય ભૂકંપ, ઇડીએ કરી સીએમ હેમંત સોરેનની ધરપકડ, હવે આ નેતા બન્યા નવા મુખ્યમંત્રી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More