News Continuous Bureau | Mumbai
Wrestling Federation of India :
- વર્લ્ડ રેસલિંગ ફેડરેશને એક મોટો નિર્ણય લેતા ભારતીય રેસલિંગ ફેડરેશનનું સસ્પેન્શન હટાવી લીધું છે.
- જોકે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા સમક્ષ શરત મૂકી છે
- WFIએ તેના એથ્લેટ કમિશનની પુનઃ ચૂંટણી યોજવી પડશે. આ કમિશન માટેના ઉમેદવારો સક્રિય એથ્લેટ હશે.
- મહત્વનું છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખની ચૂંટણી બાદ ઘણો વિવાદ થયો હતો અને વર્લ્ડ રેસલિંગ ફેડરેશનને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
- WFI સમયસર ચૂંટણી યોજવામાં નિષ્ફળ ગયા બાદ UWW એ ગયા વર્ષે 23 ઓગસ્ટે WFI ને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : Bilkis Bano case: બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર ફરી પહોંચી ‘સુપ્રીમ’ માં; રિવ્યુ પિટિશન દાખલ ,કરી આ વિનંતી..