Bilkis Bano case: બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર ફરી પહોંચી ‘સુપ્રીમ’ માં; રિવ્યુ પિટિશન દાખલ ,કરી આ વિનંતી..

by kalpana Verat
Bilkis Bano case Gujarat govt moves SC to expunge remarks made against it in Bilkis Bano case

News Continuous Bureau | Mumbai 

Bilkis Bano case: 

  • બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી છે.
  • ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટે કરેલા કેટલાક અવલોકનોને દૂર કરવા માટે રિવ્યુ પિટિશન દાખલ કરી છે.
  • આ અરજીમાં સરકારે સુપ્રીમ કોર્ટને તેમના નિર્ણયમાં ગુજરાત સરકાર સામેની કઠોર ટિપ્પણીઓને દૂર કરવા પણ વિનંતી કરી છે.
  • ગત 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે કડક ટિપ્પણી કરી હતી અને તમામ દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :Railway News : અમદાવાદ સ્ટેશન પર આ ચાર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કરાયો આંશિક ફેરફાર..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More