David Warner : ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ખેલાડીએ કરી દીધી નિવૃત્તિની જાહેરાત, ઘરઆંગણે રમી પોતાની અંતિમ મેચ..

by kalpana Verat
David Warner After Test And ODIs, David Warner Announces Retirement From T20Is

News Continuous Bureau | Mumbai 

David Warner : 

  • ઓસ્ટ્રેલિયાના  સ્ટાર ખેલાડી  ડેવિડ વોર્નરે નિવૃત્તિની જાહેરાત કરી છે. 
  • આ દમદાર ખેલાડીએ ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધી છે.
  • ડેવિડ વોર્નરે પોતાની છેલ્લી T20 મેચ  વેસ્ટ ઈન્ડિઝ ઘરઆંગણે રમી હતી . 
  • ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ રમ્યા બાદ તે ભારતમાં IPL રમતા જોવા મળશે. 
  • આ પછી તે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમવા જઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Chapped Lips: હોઠ ફાટવાની સમસ્યા માટે બેસ્ટ છે રસોડામાં રહેલી આ વસ્તુઓ, કોમળ અને નેચરલી પિંક થઇ જશે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More