Datta Gaekwad : ક્રિકેટ જગતમાં શોકનો માહોલ, ટીમ ઇન્ડિયાના આ ભૂતપૂર્વ કેપ્ટનનું 96 વર્ષની જૈફ વયે થયું નિધન..

by kalpana Verat
Datta Gaekwad Dattajirao Gaekwad, India's oldest Test cricketer, passes away

News Continuous Bureau | Mumbai 

Datta Gaekwad :

  • ભારતના સૌથી વડીલ એવા ટેસ્ટ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું 96 વર્ષની જૈફ વયે નિધન થયું છે. 
  • બિમારીના પગલે છેલ્લા 12 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આજે સવારે તેમણે બરોડાની હોસ્પિટલમાં આઈસીયુમાં અંતિમ શ્વાસ લીધા
  • દત્તાજીરાવ ગાયકવાડ ભારતના ભૂતપૂર્વ ઓપનર અને રાષ્ટ્રીય કોચ ઋંશુમાન ગાયકવાડના પિતા હતા.  
  • તેઓના અવસાનથી ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Sooji Balls: સાંજના નાસ્તામાં કંઈક અલગ ખાવાની ઈચ્છા છે તો બનાવો સોજી બોલ્સ, નોંધી લો રેસિપી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More