Rajya Sabha elections : પત્રકારના સ્વાંગમાં નેતા. આ રાષ્ટ્રીય એન્કર હવે રાજ્યસભામાં પહોંચશે.

by kalpana Verat
Rajya Sabha elections TMC names journalist Sagarika Ghose among four Rajya Sabha candidates

News Continuous Bureau | Mumbai 

 Rajya Sabha elections : 

  • તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 
  • સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. 
  • આ સિવાય સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને નદીમુલ હકના નામ પણ આ યાદીમાં સામેલ છે.
  • સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે અને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈનાં પત્ની છે. 

આ સમાચાર પણ વાંચો : IND vs AUS U19 WC Final : ઓસ્ટ્રેલિયાના હાથે વધુ એક પરાભવ, ભારત પાસેથી છીનવ્યો કપ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More