IND vs AUS U19 WC Final : ઓસ્ટ્રેલિયાના હાથે વધુ એક પરાભવ, ભારત પાસેથી છીનવ્યો કપ..

by kalpana Verat
IND vs AUS U19 WC Final Australia beats India by 79 runs, lifts fourth title

News Continuous Bureau | Mumbai 

IND vs AUS U19 WC Final : 

  • ભારતીય જુનિયર ટીમનું U-19 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 
  • અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું છે. 
  • આ ટુર્નામેન્ટની ફાઈનલમાં કાંગારૂઓએ પ્રથમ વખત ભારતને હરાવ્યું છે. 
  • ઓસ્ટ્રેલિયાએ ચોથું ટાઇટલ જીત્યું છે. આ પહેલાં 2010માં ટીમ પાકિસ્તાનને 25 રને હરાવીને ચેમ્પિયન બની હતી.

આ સમાચાર પણ વાંચો : Rajya Sabha election : ભાજપે રાજ્યસભા માટે 14 કેન્ડિડેટ ફાઇનલ કર્યા. વાંચો લીસ્ટ અહીંયા..

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id [email protected]

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More