Rajya Sabha election : ભાજપે રાજ્યસભા માટે 14 કેન્ડિડેટ ફાઇનલ કર્યા. વાંચો લીસ્ટ અહીંયા..

by kalpana Verat
Rajya Sabha election BJP announces names of 14 candidates for Rajya Sabha elections

News Continuous Bureau | Mumbai 

Rajya Sabha election : 

  • ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારો ઉમેદવારોની યાદી જાહેર કરી છે. 
  • ધર્મશીલા ગુપ્તા (બિહાર), ડૉ.ભીમ સિંહ (બિહાર), રાજા દેવેન્દ્ર પ્રતાપસિંહ (છત્તીસગઢ), સુભાષ બરાલા (હરિયાણા), નારાયણ ક્રિષ્ના સા ભાંડગે (કર્ણાટક), આરપીએન સિંહ (યુપી), ડૉ. સુધાંશુ ત્રિવેદી (યુપી), ચૌધરી. તેજવીર સિંહ (યુપી), સાધના સિંહ (યુપી), અમરપાલ મૌર્ય (યુપી), સંગીતા બળવંત (યુપી), નવીન જૈન (યુપી), મહેન્દ્ર ભટ્ટ (ઉત્તરાખંડ) અને સમિક ભટ્ટાચાર્ય (પશ્ચિમ બંગાળ)ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
  • ભાજપની 14ની યાદીમાં 13 નવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. 
  • માત્ર સુધાંશુ ત્રિવેદીને જ રીપીટ કરવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : India-Qatar Row: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી ગયો, કતારની જેલમાં રહેલા આઠ નેવી અધિકારીઓ મુક્ત.. જાણો વિગત અહીં

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id [email protected]

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More