Duo Euthanasia : નેધરલેન્‍ડ્‍સના આ યુગલે એકસાથે સ્‍વીકાર્યું ઇચ્‍છામૃત્‍યુ, એકસાથે પ્રાણ ત્યાગ્યા..

by kalpana Verat
Duo Euthanasia Former Dutch PM and wife die hand in hand in duo-euthanasia

News Continuous Bureau | Mumbai

Duo Euthanasia :

  •  નેધરલેન્ડ્સના પૂર્વ વડાપ્રધાન ડ્રાઇસ વેન એગ્ટ અને તેમનાં પત્ની યુજેને એકસાથે પ્રાણ ત્યાગ્યા છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ નેધરલેન્ડના ક્રિશ્ચિયન ડેમોક્રેટ વડા પ્રધાન ડ્રાઈસ વાન એગટ, તેમની પત્ની સાથે હાથ જોડીને ઈચ્છામૃત્યુથી મૃત્યુ પામ્યા છે.
  • આ દંપતીએ પાંચમી ફેબ્રુઆરીએ કાયદેસર રીતે ઇચ્છામૃત્યુ પસંદ કર્યું હતું. 
  • એગ્ટ અને તેમનાં પત્ની યુજેન બંને થોડા સમયથી બગડતા આરોગ્યને લીધે પરેશાન હતાં 
  • આ દેશમાં દર વર્ષે લગભગ એક હજાર લોકો મૃત્યુ માટે ઇચ્છામૃત્યુ પસંદ કરે છે. એકલા 2022ના વર્ષે અહીં 29 દંપતીએ ઇચ્છામૃત્યુનો વિકલ્પ પસંદ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Bharat Jodo Nyay Yatra : પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં નહીં થઈ શકે સામેલ, આ છે કારણ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More