News Continuous Bureau | Mumbai
Virat Kohli-Anushka Sharma:
- જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વખત માતાપિતા બન્યા છે.
- અનુષ્કાએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, 20 ફેબ્રુઆરીના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી છે.
- કપલે જણાવ્યું કે પુત્રનું નામ અકાય રાખવામાં આવ્યું છે.
- વિરાટે હાલ સિરીઝમાંથી બ્રેક લીધો છે કોહલીએ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક લીધો છે.
- તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Night Cream : કોરિયન જેવી ગ્લાસ સ્કિન મેળવવા માટે ચહેરા પર લગાવો આ નાઈટ ક્રીમ, થશે અનેક ફાયદા..