Today’s Horoscope : આજે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
todays horoscope today 22 february 2024 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

આજનો દિવસ

આજનો દિવસ
૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪, ગુરૂવાર

“તિથિ” – મહા સુદ તેરસ

“દિન મહીમા”
વિશ્વકર્મા જયંતિ, મોઢેશ્વરી માતા પાટોત્સવ-મોઢેરા, કલ્પાદી, જૈન ધર્મનાથ દિક્ષા, સ્કાઉટ ડે ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ સૂ.ઉ.થી ૧૬:૪૩ સુધી, સ્થિરયોગ ૧૬:૪૩થી સૂ.ઉ.,રવિયોગ ૧૬:૪૩થી

“સુર્યોદય” – ૭.૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૪૬

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૬.૪૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૪ – ૮.૩૧
ચલઃ ૧૧.૨૫ – ૧૨.૫૨
લાભઃ ૧૨.૫૨ – ૧૪.૧૯
શુભઃ ૧૭.૧૩ – ૧૮.૪૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૦ – ૨૦.૧૩
ચલઃ ૨૦.૧૩ – ૨૧.૪૬
લાભઃ ૨૪.૫૨ – ૨૬.૨૫
શુભઃ ૨૭.૫૮ – ૨૯.૩૧
અમૃતઃ ૨૯.૩૧ – ૩૧.૦૪

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like