News Continuous Bureau | Mumbai
Maharashtra Weather :
- મુંબઈ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં ભારે તોફાની પરિવર્તન થઈ રહ્યું છે.
- હવામાન ખાતાએ અમરાવતી, ભંડારા, ગોંદિયા, નાગપુર, વર્ધા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે
- હવામાન ખાતાએ આગાહી કરી છે કે અહીં આગામી 24 કલાક દરમિયાન મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા અને તોફાની પવન સાથે કરા પડી શકે છે.
- સાથે હવામાન ખાતાએ નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાની સલાહ આપી છે.
આ સમાચાર પણ વાંચો : Nafe Singh Rathi: હરિયાણામાં INLD નેતાની ધોળા દિવસે ગોળી મારી હત્યા, હુમલાખોરોએ 40થી 50 રાઉન્ડ કર્યું ફાયરિંગ.
Join Our WhatsApp Community