Neil Wagner :ન્યૂઝીલેન્ડ માટે 12 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમનાર નીલ વેગનર એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી..

by kalpana Verat
Neil Wagner Neil Wagner retires from international cricket with immediate effect

News Continuous Bureau | Mumbai 

Neil Wagner :

  •  ન્યૂઝીલેન્ડ માટે 12 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમનાર  નીલ વેગનર ફરી ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે. 
  • ન્યુઝીલેન્ડના આક્રમક ફાસ્ટ બોલર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
  • હવે તે આ અઠવાડિયે શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ન્યૂઝીલેન્ડની ટેસ્ટમાં ભાગ લેશે નહીં.
  • તેણે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઇનલમાં તેની ટીમને ભારત સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
  • દક્ષિણ આફ્રિકામાં જન્મેલા, તે 2008માં ઓટાગો માટે ઘરેલું ક્રિકેટ રમવા ડ્યુનેડિન આવ્યા હતા અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ માટે રમવાનું શરુ કર્યું હતું.
  • તેણે ન્યુઝીલેન્ડ ટીમ માટે 64 ટેસ્ટ મેચ રમી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Mahasanskruti Mahotsav : ચેમ્બુરમાં બૌદ્ધ ઉત્સવનું આયોજન: બૌદ્ધ વિહારનાં વિકાસ માટે મળ્યું અધધ આટલા કરોડનું અનુદાન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More