Maharashtra Weather : મહારાષ્ટ્રમાં તોફાની હવામાન, વિદર્ભના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; હવામાન વિભાગે કરી આગાહી..

by kalpana Verat
Maharashtra Weather Chance of rain in various parts of the state ,today orange alert for vidarbha

News Continuous Bureau | Mumbai

  Maharashtra Weather :  

  • મુંબઈ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં ભારે તોફાની પરિવર્તન થઈ રહ્યું છે. 
  • હવામાન ખાતાએ અમરાવતી, ભંડારા, ગોંદિયા, નાગપુર, વર્ધા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે 
  • હવામાન ખાતાએ આગાહી કરી છે કે અહીં આગામી 24 કલાક દરમિયાન મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા અને તોફાની પવન સાથે કરા પડી શકે છે. 
  • સાથે હવામાન ખાતાએ નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાની સલાહ આપી છે.

આ સમાચાર પણ વાંચો : Nafe Singh Rathi: હરિયાણામાં INLD નેતાની ધોળા દિવસે ગોળી મારી હત્યા, હુમલાખોરોએ 40થી 50 રાઉન્ડ કર્યું ફાયરિંગ.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More