Rajiv Gandhi : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં નિર્દોષ છુટેલા દોષી સંથનનું થયું નિધન..

by kalpana Verat
Rajiv Gandhi Santhan, released convict in Rajiv Gandhi assassination case, dies in hospital

News Continuous Bureau | Mumbai 

Rajiv Gandhi : 

  • પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં નિર્દોષ છુટેલા દોષી સંથનનું આજે મૃત્યુ થયું છે. 
  • સંથન એ આજે સવારે ચેન્નાઈની રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 
  • સંથન નું સવારે 7:50 વાગ્યે મૃત્યુ થયું હતું. તે   લિવર ફેલ્યોર સાથે ક્રિપ્ટોજેનિક સિરોસિસથી પીડિત હતો 
  • તેને ગત 27 જાન્યુઆરીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 
  • પૂર્વ પીએમ રાજીવ ગાંધીના નામ પરથી ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં સંથાનનું નિધન થયું,  જેની તેણે હત્યા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Fire: મુંબઈના આ વિસ્તાર માં વહેલી સવારે ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે ધુમાડાના ગોટેગોટા; જુઓ વીડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More