Reliance Disney Merger: વોલ્ટ ડિઝની અને રિલાયંસ મીડિયાના મર્જરની થઇ જાહેરાત, નીતા અંબાણી સંભાળશે આ કંપનીની કમાન..

by kalpana Verat
Reliance Disney Merger Reliance-Disney India merger draws Nita Ambani back to business spotlight

News Continuous Bureau | Mumbai 

Reliance Disney Merger: 

  • ભારતમાં વોલ્ટ ડિઝની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના મીડિયા ઓપરેશનના વિલયની જાહેરાત કરવામાં આવી છે. 
  • એક નિવેદન અનુસાર રિલાયન્સ આ ડીલ હેઠળ બંને કંપનીઓના વિલયથી બનેલા એકમમાં 11500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 
  • બંને કંપનીઓના મીડિયા ઓપરેશનથી બનેલા સંયુક્ત ઉદ્યમના ચેરપર્સન નીતા અંબાણીને બનાવાશે.
  • કંપનીમાં રિલાયન્સની 63.16 ટકા ભાગીદારી હશે. જ્યારે ડિઝ્નીને 36.84 ટકાની ભાગીદારી મળશે.
  • દરમિયાન ઉદય શંકર આ નવી કંપનીના ઉપાધ્યક્ષ હશે. 
  • બંને કંપનીઓ મર્જર અંગેના કરાર પર હસ્તાક્ષર કરશે અને અસ્તિત્વમાં આવનારી નવી કંપનીનું મૂલ્યાંકન રૂ. 70,000 કરોડ હોવાનો અંદાજ છે. 
  • તેનો અર્થ એ કે હવે Disney+Hotstar ખૂબ જ જલ્દી Jio+Hotstar બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : Sandeshkhali Violence: 55 દિવસથી ફરાર શાહજહાં શેખની ધરપકડ; સંદેશખાલી હિંસા, તપાસ એજન્સી પર હુમલાનો છે મુખ્ય આરોપી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More