Madhya Pradesh : મધ્યપ્રદેશના ડિંડોરીમાં પીકઅપ વાનને નડ્યો અકસ્માત, 14 લોકોના નિપજ્યા મોત; સરકારે કરી મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત

by kalpana Verat
Madhya Pradesh 14 killed, 20 injured as pick-up vehicle overturns in Madhya Pradesh's Dindori

News Continuous Bureau | Mumbai 

Madhya Pradesh :

  • મધ્યપ્રદેશના ડિંડોરીમાં સીમંત વિધિ પતાવીને પરત ફરી રહેલા પરિવારજનોને અકસ્માત નડ્યો છે. 
  • આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. તો 21 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવએ આ કરૂણ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
  • આ ઘટના શાહપુરા પોલીસ સ્ટેશન અને બિચિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં બની હતી. 
  • અકસ્માતનું કારણ પીકઅપ વાહનની બ્રેક ફેલ થઇ ગઇ હોવાનું કહેવાય છે. જે બાદ ડ્રાયવરે પીક અપ વાનના સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો  અને 20 ફૂટ નીચે ખેતરમાં પલટી ગઇ હતી. 

આ સમાચાર પણ વાંચો : Karnataka: ભાજપ માટે પાકિસ્તાન દુશ્મન છે, પરંતુ અમારા માટે.. આ કોંગ્રેસ નેતાના નિવેદન પર હવે છેડાયો નવો વિવાદ.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More