Akshay kumar: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સંગીત સેરેમની માં અક્ષય કુમારે મહેમાનો ને ગીત ગાવા કર્યા મજબુર, ગુડ નાલ ઇશ્ક મીઠા ગાતો જોવા મળ્યો ખેલાડી કુમાર

Akshay kumar: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં બોલિવૂડ સેલેબ્સ પરફોર્મન્સ આપી રહ્યા છે. આ દરમિયાન અક્ષય કુમાર નો ગીત ગાતો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
akshay kumar sing a song in anant and radhika pre wedding bash

News Continuous Bureau | Mumbai 

Akshay kumar: અનંત અને રાધિકા ના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ ફંક્શન ની ગઈકાલે બીજી રાત હતી. આ ફંક્શન માં માત્ર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જ નહીં પરંતુ બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારે પણ  પાવર પેક પર્ફોર્મન્સ આપ્યું હતું. અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુડ નાલ ઈશ્ક મીઠા ગીત ગાતો જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Mukesh ambani and Nita ambani: મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો ડાન્સ વિડીયો થયો વાયરલ, રાજ કપૂર ના આ ફેમસ ગીત પર પરફોર્મ કરતા જોવા મળ્યું કપલ

 

અક્ષય કુમાર નો વિડીયો 

ગઈકાલે અનંત અને રાધિકા ના પ્રી-વેડિંગ ફંક્શન નો બીજો દિવસ હતી આ ફંક્શન ની શરૂઆત સંગીત સેરેમની થી થઇ હતી. આ દરમિયાન અક્ષય કુમાર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે  ગુડ નાલ ઈશ્ક મીઠા ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તે ત્યાં ઉપસ્થિત મહેમાનો પાસે પણ ગીત ના બોલ બોલાવી રહ્યો છે. 


અક્ષય કુમારનું ગીત પૂરું થતાં જ, મુકેશ અંબાણી અને નીતા અંબાણી અક્ષય માટે ઉભા થઈને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.તેમજ મુકેશ અંબાણી એ અક્ષય કુમાર ને ગળે પણ લગાવ્યો હતો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More