168
ISRO Chief S Somnath:
- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથનના સ્વાસ્થ્યને લઈને હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ ઈસરોના ચીફ એસ સોમનાથ કેન્સરથી પીડિત છે.
- ભારતનું આદિત્ય-એલ1 મિશન જે દિવસે અવકાશમાં લોન્ચ થયું તે દિવસે પેટમાં કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું.
- ઐતિહાસિક ચંદ્રયાન-૩ના મિશન દરમિયાન જ તેઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. જો કે હવે તેઓ પૂર્ણત: સ્વસ્થ છે.
- આ મહાન વિજ્ઞાનીની ભયંકર રોગ સામે પણ ટક્કર લેવાની અસામાન્ય હિંમત પ્રશંસનીય બની રહી છે.