Britain: ઈસ્લામિક કટ્ટરવાદથી પરેશાન PM ઋષિ સુનકે તૈયાર કર્યો એક પ્લાન, કટ્ટરપંથી ઇસ્લામિક ધાર્મિક નેતાઓને બ્રિટનમાં નહીં મળે પ્રવેશ!

by kalpana Verat
Britain UK plans entry ban for hate preachers amid surge in extremist activity

News Continuous Bureau | Mumbai 

Britain: 

  • દેશમાં વધી રહેલા ઈસ્લામિક કટ્ટરવાદથી પરેશાન ઋષિ સુનકે હવે તેને અંકુશમાં લેવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે.
  • આ અંતર્ગત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાના કટ્ટરપંથી ઈસ્લામિક ધાર્મિક નેતાઓ બ્રિટનમાં પ્રવેશ કરી શકશે નહીં.  
  • વિઝા વોર્નિંગ લિસ્ટ  તૈયાર કરવામાં આવી રહી છે. નવી યોજના અનુસાર આ યાદીમાં જે પણ નામ સામેલ છે, તેમને બ્રિટનમાં પ્રવેશ મળશે નહીં. 
  • આ માટે ઓટોમેટિક એન્ટ્રી પ્રતિબંધનો કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
  • ઉલેખનીય છે કે ઇઝરાયલ-હમાસના યુદ્ધ શરૂ થયા બાદ બ્રિટનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં અનેક પ્રદર્શન થયા.

આ સમાચાર પણ વાંચો : 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More