Rajasthan Congress : લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ મંત્રી કટારિયા સહિત 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા; ભાજપમાં ભળી ગઈ આ પાર્ટી..

by kalpana Verat
Rajasthan Congress janata sena merged in bjp in rajasthan ahead lok sabha election

News Continuous Bureau | Mumbai 

Rajasthan Congress : 

  • રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
  • લોકસભા ચૂંટણી 2024 પહેલા રાજસ્થાનમાં ‘જનતા સેના’ ભાજપમાં ભળી ગઈ. 
  • પૂર્વ વિધાનસભ્ય રણધીર સિંહ ભિંડરાને પોતાની પાર્ટીનું બીજેપીમાં વિલિનીકરણ કરી દીધું છે.
  • આ સાથે કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજેન્દ્ર યાદવ અને લાલચંદ કટારિયા સહિત પાર્ટીના ઘણા નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે.
  • આ પાર્ટી મહારાણા પ્રતાપના વંશજ દ્વારા બનાવવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો : Ram Naik : ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકને ‘પદ્મ ભૂષણ’ પુરસ્કારના અવસર પર બોરીવલીમાં કરાયું જાહેર સન્માન કાર્યક્રમનું આયોજન..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More