News Continuous Bureau | Mumbai
Stock Market Crash:
- સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજારમાં ફરી એકવાર કડાકો બોલાયો છે.
- સેન્સેક્સ 900થી વધુ પોઇન્ટ ઘટીને 72,761 પર અને નિફ્ટી 338 પોઈન્ટ ઘટીને 21,997ની સપાટી પર બંધ થયો છે
- આ સાથે જ માર્કેટ કેપમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
- આજે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.13.47 લાખ કરોડ ઘટીને રૂ.372 લાખ કરોડ થયું હતું.
- એટલે કે રોકાણકારોને રૂ. 13 લાખ કરોડનું નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : International Workshop: ધ્રુવીય ક્ષેત્રની નીતિ પર ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્કશોપ..