Delhi liquor policy case: દિલ્હી દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને મળી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન.. 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે..

by kalpana Verat
Delhi liquor policy case Delhi CM Arvind Kejriwal granted bail in ED summons case

Delhi liquor policy case: 

  • મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં મોટી રાહત મળી છે. 
  • રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા  છે. 
  • કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. 
  • અગાઉ, આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થવા માટે કેજરીવાલને 8 વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા, 
  • જોકે તેઓ એક વખત પણ હાજર થયા ન હતા. મામલો હવે કોર્ટમાં છે. 

આ સમાચાર પણ વાંચો : Hyderabad: ઉપરાષ્ટ્રપતિ આજથી હૈદરાબાદની 2 દિવસીય મુલાકાતે, ‘આ’ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More