Delhi Liquor Policy Scam: દિલ્હી દારૂ કૌભાંડ: પૂર્વ મુખ્યમંત્રીની પુત્રી કે. કવિતાની ધરપકડ, ED તેને તેલંગાણાથી દિલ્હી લાવી રહી છે

by kalpana Verat
Delhi Liquor Policy Scam KCR's daughter K Kavitha arrested by probe agency in Delhi liquor policy case

News Continuous Bureau | Mumbai

Delhi Liquor Policy Scam:

  •  ઇડી દિલ્હી લિકર પોલિસી કેસમાં તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતાને કસ્ટડીમાં લીધી છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ હેઠળ કવિતા સામે આ કાર્યવાહી કરાઈ છે. 
  • હવે ઈડીની ટીમ કવિતાને હૈદરાબાદથી દિલ્હી લઈને આવી રહી છે. 
  • અગાઉ ઈડીની ટીમે કવિતાને બે વખત સમન્સ પાઠવ્યા હતા, જોકે તેઓ સમન્સની અવગણના કરી હતી. પછી ટીમે આજે આ કાર્યવાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘી સનસ્ક્રીન કરતાં ઘરમાં મોજૂદ આ 3 વસ્તુઓ વધુ અસરકારક છે, હમણાં જ તેને લગાવવાનું શરૂ કરો, ટેનિંગ નહીં થાય..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More